Tuesday, August 2, 2011

ગુજરાત રાજ્ય અને ગુજરાતી

ગુજરાત ભારત દેશનું સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય છે. ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં પાકિસ્તાન, ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષીણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલી ના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે. તેની રાજધાની ગાંધીનગર છે.

આપણને એમ થાય કે આજે આપણે ગુજરાતની વાત કેમ કરીએ છીએ? તો તેની પાછળનું કારણ એ છે તે ગુજરાત રાજ્ય ની સ્થાપના મે ૧, ૧૯૬૦ ના રોજ બૃહદ મુંબઇ રાજ્ય માંથી ગુજરાતી બોલતા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. ગુજરાતના આ 51મા જન્મદિવસે આપણે જાણીએ ગુજરાતની કેટલીક રસપ્રદ વાતો

*ગુજરાત ભારતના સૌથી ધનવાન રાજ્યોમાંનુ એક છે અને તેનો પર કેપિટા જીડીપી રેટ ભારતના સરેરાશ જીડીપી રેટ કરતા 3.2 ગણો વધારે છે.

*જો ગુજરાત દેશ હોત તો દુનિયાનો 67મો સૌથી ધનવાન દેશ હોત.

*દુનિયાનું સૌથી મોટુ શિપબ્રેકિંગ યાર્ડ ગુજરાતમાં ભાવનગર પાસે આવેલુ અલંગ છે.

*રિલાયન્સની જામનગર ખાતેની ઓઇલ રિફાઇનરી એ દુનિયાની સૌથી મોટી રિફાઇનરી છે.

*ગેસ આધારિત થર્મલ ઈલેક્ટ્રિસિટી જનરેશનમાં ગુજરાત આખા ભારતમાં પ્રથમ ક્રમે છે.

*ભારતના સ્ટોક માર્કેટનો 35 ટકા હિસ્સો ગુજરાતીઓના ફાળે છે.

*નોર્થ અમેરિકામાં વસતી ભારતીય વસ્તીમાં 60 ટકા ગુજરાતીઓ છે.

*નોર્થ અમેરિકામાં વસતા ગુજરાતી પરિવારની માથાદીઠ આવક અમેરિકન પરિવારની આવક કરતા 3 ગણી વધારે છે.

*ભારતના કોઈ પણ રાજ્ય કરતા ગુજરાત પાસે સૌથી મોટો દરિયાકિનારો છે.

*ગુજરાત પાસે દેશના અન્ય કોઈ પણ રાજ્ય કરતા વધારે સંખ્યામાં કાર્યરત એરપોર્ટ (12) છે.

*ભારતનું 16 ટકા મૂડીરોકાણ ગુજરાતમાંથી આવે છે.

*ભારતના કોઈ પણ રાજ્ય કરતા ગુજરાતમાં શાકાહારીઓની સંખ્યા વધારે છે.

*પહેલી ઓલ વેજ પિઝા હટ અમદાવાદમાં ખૂલી હતી.

*ગુજરાતના કમર્શિયલ કેપિટલ તરીકે ઓળખાતુ અમદાવાદ ભારતનું સાતમુ સૌથી મોટુ શહેર છે.

*સુરત આખી દુનિયાનું સૌથી ઝડપથી વિકસી રહેલુ શહેર છે.

*ગાંધીનગર આખા એશિયાનું સૌથી વધુ હરિયાળુ પાટનગર છે.

*આઈઆઈએમ, અમદાવાદ એશિયાની પ્રથમ અને દુનિયાની 45મા ક્રમની મેનેજમેન્ટ કોલેજ છે

Thursday, July 28, 2011

Khusbu Gujarat Ki - Part-1

દરેક ગુજરાતીના મોઢે તમે પણ આ ડાયલોગ સાંભળ્યા હશે. 
હા, વાત થઈ રહી છે ગુજરાતના શહેરોની એવી વસ્તુઓની કે જેણે તેના સ્વાદની જેમ બધે સોડમ પ્રસરાવીછે.
તો આવો નજર કરીએ ગુજરાતના ક્યાશહેરમા શું વખણાય છે તેની યાદી પર.........



અમદાવાદ:                                                                                                                     લકીનામસ્કાબન, 
સાબરમતી જેલ અને રાયપુરના ભજિયા, 
છત્રભૂજની સેન્ડવીચ, 
જશુબેનનાપિઝા, 
વિજય અને જયભવાનીના વડાપાંવ, 
કર્ણાવતીની દાબેલી, 
મણીનગરના માસીની પાણીપૂરી, 
ગીતાની સમોસા-કચોરી, 
શંભૂનીકોફી, 
દાસના ખમણ-સેવ ખમણી, 
લક્ષ્મીનાગાંઠિયા, 
આસ્ટોડિયાની લખનૌની અડદની જલેબી, 
જવેરવાડની પાણીપૂરી, 
મેમનગર ફાયરસ્ટેશન પાસેની ચોકલેટ-ચીઝસેન્ડવિચ, 
વિદ્યાપીઠ પાસેના થેપલા, 
ગુજરાતના દાળવડા, 
ફરકીના ફાલૂદા, 
પાલડીની નરસિંહભગત હોસ્ટેલ પાસેની પાપડી, 
વાડજના સોહરાબજી કમ્પાઉન્ડના દાલ-પકવાન, 
યુનિવર્સિટીના ઢોસા, 
બાપુનગરના ગોંડલના ગાઠિયા, 
દિનેશના ભજિયા, 
સીમાહોલ પાસે ઇન્દોરનીચાટ, 
જેઠાણી-દેરાણીનો આઇસ્ક્રીમ, 
રાજસ્થાન આઇસ્ક્રીમ અને અસારવાનો સંચાનો આઇસ્ક્રીમ, 
શંકરનો આઇસ્ક્રીમ, 
મણિનગરના ટામેટાના ભજિયા, 
વીએસ હોસ્પિટલ પાસેના ગરની ચોરાફળી, 
વૈષ્ણોદૈવી પાસેના દાલફ્રાઈ અને રાઈસ, 
કાંકરિયાની કાળીટોપી લંબીમૂછની ખારેક, 
મરચીપોળનું ચવાણું, 
દોસીવાડા પોળની હિંમતસિંહ ઓટલાવાળા ખરખરિયા, 
જુનાશેર-બજારનું ચવાણું, 
ઝવેરીવાડના ચોકલેટ પિઝા, 
સેટેલાઈટમાં શક્તિનો ભાજીપાંવ, 
સી.જી. રોડ પર આર.કે.નો ભાજીપાંવ, 
હાટકેશ્વરમાં કે.સી.નો ભાજીપાંવ, 
પાંચ કૂવાની ફૂલવડી, 
લક્ષ્મી બેકરીની પેટિસ, 
શ્રીરામના ખમણ, 
ઓનેસ્ટના ભાજી-પાંવ, 
મોતીબેકરીની નાનખટાઇ, 
ચંદ્રવિલાસના ફાફડા-જલેબી, 
સૌરાષ્ટ્રના ફાફડા,
ઋતુરાજના મસ્કાબન-ચા, 
ચાંગોદરના ભઠ્ઠીના ભજિયા, 
સરદાર પટેલ સ્ટેડિયમની ક્રિષ્ના લસ્સી, 
ઢબગરવાડની કચોરી, 
અલંકારના સમોસા, 
રાયપુરના શ્રીરામના ખમણ, 
બહેમરામપુરાના વિજયના દાલવડા, 
ખોખરાના ઇડલીચારરસ્તાની ઇડલી, 
નરોડાના ગેલેક્સી થિયેટરના ખોડિયારના ભજિયા, 
હરિન પાઠકના બંગલાની પાસે લિજ્જતના ખમણ, 
બાપુનગરમાં મુક્તિધામ એસ્ટેટના મરચાની ચિપ્સના ભજિયા અને કુંભાણિયા(મરચાની મમરીના ભજિયા), 
લાગજ્જરની સામેદેવાર્શના પરોઠા, 
લકીની બાજુમાં શશીનુ ચવાણું, 
વસ્ત્રાપુર હનુમાનદાદા પાસેના પરોઠા, 
ઝવેરીવાડના જૈન ફરસાણના ભાખરવડી અને કેળાવડા, 
જનતાનો કોકો, 
ઝવેરીવાડની દાળિયાની ચટણી, 
બાલાહનુમાનગાંધીરોડના રગડા-સમાસા, 
રામવિજયના ફાફડા-જલેબી, 
ભૂતની આંબલીના ફાંફડા, 
ઇન્દુબેન ખાખરાવાડાના ચણા ચોર ખાખરા અને ઢોસાના ખાખરા, 
એલઆઈસી બિલ્ડિંગની સામે પથ્થરકૂવાના મરચા અને કેળાની વેફર્સ, 
ઇન્કમટેક્સ પર પંડિતની સેન્ડવીચ, 
રેવડી બજારનો રબડી આઇસ્ક્રીમ, 
અંકુરના આણંદ - દાલવડા, 
ઝવેરીવાડના મારવાડીના પાપડના ગુલ્લા, 
મેન્ટલ હોસ્પિટલ સામેના છોલેભટુરે, 
કુબેરનગરના પકોડા, 
મખ્ખનમગ-દાળ, 
કેવલની કચોરી, 
મસ્તાનાની ગોલાડીશ


રાજકોટ:                                                                                                                                  મયૂરભજિયા, 
મનહરના સમોસા-ભજિયા, 
ઢેબર ચોકના આઇસ્ક્રીમના ભજિયા, 
જયઅંબે, ખેતલાઆપા અને મોમાઈની ચા, 
રામ ઔર શ્યામના ગોલા, 
સોરઠિયાવાડી સર્કલની હંગામાં કૂલ્ફી, 
ભક્તિનગર સર્કલનો સોના-રૂપાનો આઇસ્ક્રીમ, 
કરણપરાના બ્રેડકટકા, 
એરપોર્ટ ફાટક પાસેના ઢોસા, 
જોકરના ગાંઠિયા, 
સુર્યકાંતના થેપલા-ચા, 
જયસિયારામના પેંડા, 
રસિકભાઈનો ચેવડો, 
જલારામની ચિકી, 
ગોરધનભાઈનો ચેવડો, 
આઝાદના ગોલા, 
બાલાજીની સેન્ડવીચ, 
અનામના ઘુઘરા, 
ઇશ્વરના ઘુઘરા, 
રાજુના ભાજીપાંવ, 
મગનલાલનો આઇસ્ક્રીમ, 
સોનાલીના ભાજીપાંવ, 
સાધનાની ભેળ, 
નઝમીનું સરબત, 
રાજમંદિરની લસ્સી, 
ભગતના પેંડા, 
શ્રીરામની ચટણી, 
મીલપરાનું અમદાવાદી ખમણ, 
પટેલના ભાજીપાંવ, 
સંતકબીર રોડનું ચાપડી-ઉંધીયુ, 
રઘુવંશીના વડાપાંવ, 
બજરંગની સોડા, 
ન્યૂસર્વશ્વર ચોકના બ્રેડકટકા,
કાલાવડ રોડ પર ફાયરબ્રિગેડની સામેના ઢોસા, 
નિર્મલાકોન્વેટ પાસેના ઢોસા, 
કોટેચા ચોક પાસેની કચોરી-સમોચા, 
સંતકબીરરોડની રાંદલના ભાજીપાંવ, 
મેટોડાજીઆઈડીસીમાં બાલાજીના ભજિયા,
ઠક્કરના ખમણ


સુરત:                                                                                                                  રમેશનો સાલમપાક, 
કિશોરનો આઇસ્ક્રીમ, 
જાનીનો લોચો, 
લાલદરવાજાનો ગોપાલનો લોચો, 
ગાંડાકાકાના ફાફડા, 
વરાછારોડ પર વૈશાલીના વડાપાંવ,
અઠવા લાઈનના કાકીના ભાજીપાંવ, 
ચોપાટી પાસે મહેશનો પુલાવ, 
વેડ દરવાજા પાસે પટેલની તવાસબ્જી, 
અંબાજીરોડ પર સુરતીના ખમણ,
લાલગેટ પાસે મજદાની નાનખટ્ટાઈ, 
ભાગરવિસ્તારમાં રામજીદામોદરનું ભુસ્સુ, 
ખાંડવાળાની શેરીના સુરતી સરસિયા ખાજા, 
લીમડાચોકમાં ચેવલીના ભજિયા, 
ઝાંપાબજાર પાસે આદર્શની ચા, 
દાળિયાશેરીની નરેશની ભેળ, 
બેગમપુરામાં મઢીની ખમણી,
સલાબતપુરામાં સેન્ડીકેટના સમોસા, 
મોટાવરાછામાં કુંભણિયા ભજિયા, 
ટેક્સટાઇલ માર્કેલ પાસેપહેલવાનના ચોલેભટુરે,
ભાગરવિસ્તારમાં મોટીહરજીની જલેબી,
ઉધના મગદલ્લાનો હજુરીનો સોસિયો,
વરાછારોડ પરના મયૂરના ભજિયા, 
ગજેરા સર્કલ પાસે જલારામનો લોચો, 
દિલીપના વડાપાંવ


વડોદરા:
દુલીરામનાપેંડા, 

મહાકાળીનુંસેવઉસલ, 
પારસનુંપાન, 
ભાઇભાઇનીદાબૅલી, 
શ્રીજીનાવડાપાંવ, 
એમજીરોડપરલાલાકાકાનાભજિયા, 
મંગળબજારમાંપ્યારેલાલનીકચોરી, 
ન્યાયમંદિરપાસેસત્યનારાણઅનેરાજસ્થાનીઆઇસ્ક્રીમ, 
રાજમહેલરોડપરરાજુનાખમણ, 
અલ્કાપૂરીમાંબોમ્બેસેન્ડવીચ, 
કોઠીચારરસ્તાપાસેમનમોહનનાસમોસા, 
જગદિશનોચેવડો, 
ટેસ્ટીનાવડાપાંવ, 
ફતેહરાજનાપૌવા, 
વિનાયકનોપુલાવ, 
લાલાકાકાનાભજિયા, 
નાળિયેરપાણીનીસિંગ, 
ખાઉધરાગલીપાસેડાયાભાઈનામૈસૂરમસાલાઢોસા, 
દયાલનીરગડાપેટીસ,
પ્યારેલાલનીકચોરી,
જગદંબાનોચેવડો


જામનગર:                                                                                                                         એચ.જે.વ્યાસનો શીખંડ, 
વલ્લભભાઈનાપેંડા, 
જનતાફાટકનાવણેલાગાંઠિયા, 
જગદિશનોફાલુદો, 
ગીતાનોઆઇસ્ક્રીમ, 
જવાહરનાપાન, 
દિલિપનાઘુઘરા, 
ઉમિયાનાભજિયા, 
તળાવનીપાળેલખુભાઈનોરગડો, 
ગીજુભાઈનીભેળપૂરી, 
બજરંગનુંપાન, 
કિશોરનોરસ, 
જૈનવિજયનીડ્રાયફ્રુટ કચોરી, 
ચાંદીબજારરાજ નોફાલુદો, 
ગીગાભાઈનીભેળઅનેગાંઠીયા,
 હવાઈચોકમાંબાબુતથામાસ્તરનાપાન, 
બેડીગેટલક્ષ્મીનાગાંઠિયાઅનેપુરીશાક, 
પાગાનીસોડા, 
બેડીગેટમિલનનીપાઉભાજી, 
પટેલકોલોનીમનમોજીનાગોલા, 
ગોકુલનગરઆશાપુરાનીચા, 
જ્યોતિઅનેશિવમનીચા, 
દિગ્વિજયપ્લોટરામેશ્વરનીભેલ, 
એસ.ટી. ડેપોપ્રભામહારાજનાગાંઠિયા, 
પવનચક્કીરજવાડીનાભજિયા,
બેડીગેટમયુરીનાભજીયા, 


ભાવનગર:                                                                                                                                                                          ભગવતીનુંસેવ-ઉસળ, 
દાસનાપેંડાઅનેમરીવાળાગાંઠિયા, 
ચારભાઈનુંજ્યૂસ, 
ખત્રીનાનાયલોનગાંઠિયા, 
ગાંધીસ્મૃતિટાવરપાસેપેસ્ટ્રીપાનઅનેકચરિયું, 
અમૃતપૂરીનાપેંડા, 
ડોનસર્કલપાસેકિશનનીસોડા, 
અનુપમનીસોડા, 
હરિભાઈનાખમણ, 
જીવનભાઇનાગાંઠિયા, 
દવેદાદાનુંઉંધીયું, 
ઘોઘાગેટનાદાલપકવાન, 
હિમાલયનોઆઇસ્ક્રીમ, 
દિલબહારનોઆઇસ્ક્રીમ, 
પાલવનીપાંવભાજીહાઇકોર્ટરોડપરનાચણામણઅનેભૂંગળાબટેટા, 
કાળુનીસેન્ડવીચ, 
જીતુભાઈનીદાલપૂરીઅનેરામઔરશ્યામનાગોલા 
 
આણંદ:                                                                                                                     રેલવેસ્ટેશનનીદાબેલી, 

પાંડુનાદાલવડા, 
યોગેશનાખમણ, સાસુજીનોહાંડવો,
એ. વી. રોડપરનાયલોનનીપાઉભાજી, 
સુખડિયાનુંચવાણું, 
જનતાચોકડીમસ્તાનાનીદાબેલી, 
બોમ્બેનાવડાપાંવ, 
વી.વી.નગરનામહારાજનાસમોસા, 
અંકિતનાબર્ગર, 
વી.વીનગરમાંસહજાનંદનાસમોસા, 
યોગેશનાખમણ, 
આત્માનંદનાઢોસા, 
સત્યનારાયણનોકોકો, 
ગાયત્રીનાપાણીપોચાંખમણ, 
જનતાચોકડીનીખારીશિંગ, 
જનતાચોકડીનીકસ્તુરી, 
મઝદાનાપફ, ઠકકરનીસેવખમણી 
 
પાલનપુર:                                                                                                             માધવીનાપેંડાઅનેબદામશેક, 

ઢાળવાસનીકચોરી, 
શક્તિનુંખમણઅનેપાતરા, 
રાજુનોગોળો, 
મણિલાલનીપાણીપુરી,
ભોગીલાલનાસમોસા, 
જયઅંબેનીજલેબીઅનેલસ્સી, 
ભોલેનાથનીપાઉભાજી, 
રાજુભાઇનાઘુઘરા, 
સિટીલાઇટનાકઢી-સમોસા, 
મુકેશનીચોળાફળી


ગાંધીનગર:                                                                                                                      મયુરનાભજિયા, 
ગાંઠીયારથનાગાંઠિયા, 
મહાલક્ષ્‍મીનાખમણ, 
મહારાજનાદાળવડા, 
ભાભીનાભજિયા,
બટુકનાગોટા, 
મોરલીનાઢોંસા, 
પુજાનાઢોકળા, 
સેંધાનાગોટા, 
અક્ષરધામનીખીચડી, 
લક્ષ્મીબેકરીનાપફઅનેપેટિસઅનેનાનખટ્ટાઈ, 
વૈષ્ણોદેવીપાસેશિવશક્તિનીદાલ-બાટી


સુરેન્દ્રનગર:                                                                                                                              ભાભીનાભજીયા, 
રાજેશનાસમોસા, 
જગદંબનાપરોઠા, 
ઉકાનુંપૂરી-શાક, 
સિકંદરનીસિંગ,
જલારામનાવાળા-પાંવ, 
નોવેલ્ટીનાપરોઠા-શાક, 
પેરામાઉન્ટનોઆઇસ્ક્રીમ, 
ચેતનાનીદાબેલી, 
દાળમિલમાંસાગરનીખસતાકચોરી, 
એસ્ટ્રોનનુંપાન, 
કિસ્મતનીસોડા, 
સૂર્યાનાભાજીપાંવ, 
ગોકુલનુંસીઝલર, 
ગોપાલનામસાલાપાંવ. 
 
અમરેલી:                                                                                                                           ચક્કાભાઈનીચા, 

જયહિન્દનાગોટા, 
ટાવરપાસેગોપાલનીજામેલલસ્સી, 
હિરાભાઈનાદૂધનાપેંડાઅનેનાનાબસસ્ટેન્ડનીચા, 
ભગતનુંઉંધીયુ, 
મહારાજનાભાજીપાંવ, 
શિતલનુકોલ્ડપાન. 
 
જુનાગઢ:                                                                                                                             મોર્ડનનીલસ્સી, 

બાપુનાભજિયા, 
સાગરનાબટરપફ, 
જનતાનીભેળ, 
ચામુંડાનીમેંગોલસ્સી, 
હરિઓમનાથાબડી-પેંડા, 
કાળવાચોકનીબાસુંદી, 
મહારાજનાભજિયા


ભૂજ:                                                                                                                                          બાસૂદીગોળા, 
રજવાડીગોળા, 
આઇસ્ક્રીમગોળા, 
વાણિયાવાડખાવડાનાસાટા, 
પકવાનઅનેગુલાબપાક, 
ગોવિંદજીનાપેંડા,
મધુનીભેળ, 
ધીરૂભાઈનીરોટી, 
શંકરનાવડાપાંવ. 
મહેસાણા:                                                                                                      સહયોગનાપેંડા, 

મુરલીનાવડાપાંવ, 
પટેલનીખમણી, 
સ્ટેશનનીચા, 
રામપુરાચોકડીનીદાબેલી,
 ક્રિષ્નાનીદાબેલી. 
બારડોલી:                                                                                                                          જલારામનાપાંતરા, 

જલારામનાખમણ, 
જલારામનીખીચડી, 
મહારાણાનાદાણા-ચણા, 
ભરકાદેવીનુંઆઈસ્ક્રીમ,
જેઠાનીપાંવભાજી. 
પાટણ:                                                                                                                                   નવરંગનોગોળો, 

ભગવતીનુંચવાણું.મુરલી નીચા


વલસાડ:                                                                                                   રાજારાણીનાવડાપાંવ, 
બનારસનીભેળપૂરી, 
જલારામાનાખમણ, 
દ્વારકાનાભાજીપાંવ. 
 
વેરાવળ:                                                                                                                              કાકાનીસેન્ડવીચ, 

રાજેન્દ્રનીસોડા. 
નવસારી:                                                                                                                             વિકાસનાસમોસા, 

મામાનીપેટીસ, 
ચીખલીનાજલારામનાખમણ. 
ઊંઝા:                                                                                                                                              કાકાનાગોટા, 

એ-વનનાસમોસા,
સુરતીનાપેંડા, 
ઉમિયાનાભાજી-પાંવ 
જેતપુર:                                                                                                                              વજુગીરીનાભજિયા, 

દિપકનીદાબેલી, 
નાથબાપાનાલસણિયાસેવમમરા, 
ભગતનાપેંડા. 
દાહોદ:                                                                                                                                      બાદશાહકૂલ્ફી. 
ગોધરાઃ                                                                                                    પેટ્રોલપંપનાભજિયા, 

ગાયત્રીનીલસ્સી, 
શંકરનીભાજી-પાવ, 
ગોપાલનોગોટો. 
બોટાદ:                                                                                                    જેરામભાઈનોચેવડો.

Wednesday, June 22, 2011

Wonderful Quotes

“Try not to become a man of success but a man of value.”
 
“We can't solve problems by using the same kind of thinking we used when we created them.”
 
“If you can't explain it simply, you don't understand it well enough.”
 
“Imagination is more important than knowledge. For knowledge is limited to all we now know and understand, while imagination embraces the entire world, and all there ever will be to know and understand.”
 
“Anyone who has never made a mistake has never tried anything new.”
 
“Nothing truly valuable arises from ambition or from a mere sense of duty; it stems rather from love and devotion towards men and towards objective things.”
 
“There are only two ways to live your life. One is as though nothing is a miracle. The other is as though everything is a miracle.”
 
“I think and think for months and years, ninety-nine times, the conclusion is false. The hundredth time I am right.”
 
“Let every man be respected as an individual and no man idolized.”
 
“Relativity applies to physics, not ethics.”
 
“The most important human endeavor is striving for morality in our actions. Our inner balance and even our very existence depend on it. Only morality in our actions can give beauty and dignity to our lives.”
 
“He to whom this emotion is a stranger, who can no longer pause to wonder and stand rapt in awe, is as good as dead: his eyes are closed.”
 
“Great spirits have always found violent opposition from mediocre minds. The latter cannot understand it when a man does not thoughtlessly submit to hereditary prejudices but honestly and courageously uses his intelligence and fulfills the duty to express the results of his thoughts in clear form.`”
 
“True religion is real living; living with all one's soul, with all one's goodness and righteousness.”
 
“Not everything that counts can be counted, and not everything that can be counted counts.”
 
“Laws alone can not secure freedom of expression; in order that every man present his views without penalty there must be spirit of tolerance in the entire population. ”
 
“It's not that I'm so smart, it's just that I stay with problems longer.”
 
“Only a life lived for others is worth living.”
 
“It is the supreme art of the teacher to awaken joy in creative expression and knowledge.”
 
“You can move through life seeing nothing as a miracle, or seeing everything as a miracle.”
 
“Everybody is a genius. But if you judge a fish by its ability to climb a tree, it will live its whole life believing that it is stupid. ”
 
“Our task must be to widen our circle of compassion, to embrace all living creatures and the whole of nature in its beauty. ”

From:
Hetal Thaker
Lecturer, Department of M.C.A.
Atmiya Institute of Technology and Science,
Rajkot - Gujarat.