Measurement Instruments
Science Instruments
Use in Gujarati
1.સ્ટેથોસ્કોપ : હદયના ધબકાર માપવા
વપરાતું સાધન
2.ટેલિસ્કોપ : દૂરનો ગ્રહ જોવા માટેનું
સાધન
3.એપિસ્કોપ : પરાવર્તિત ચિત્ર જોઈ શકાય
તેવું સાધન
4.એપિડાયોસ્કોપ : પદાર્થને વિસ્તૃત બનાવી
જોવા માટેવપરાતું સાધન
5.ગાયરોસ્કોપ : પૃથ્વીના ભ્રમણની અસર
બતાવતું સાધન
6.ગેલ્વેનોસ્કોપ : વિદ્યુતપ્રવાહની
સ્થિતિ દર્શાવતું સાધન
7.પેરિસ્કોપ : અંતરાય છતાં વસ્તુઓ જોવા
વપરાતું સાધન
8.બેરોસ્કોપ : હવાના દબાણનો ફેરફાર
બતાવતું સાધન
9.ઈલેકટ્રોસ્કોપ : પદાર્થનો વિદ્યુતભાર
દર્શાવતું સાધન
10.હાઈડ્રોસ્કોપ : સમુદ્રનું તળિયું જોવા
માટે વપરાતું સાધન
11.હોરોસ્કોપ : હસ્તસામુદ્રિક શાસ્ત્ર અને
તેનું દર્શન કરાવતું શાસ્ત્ર
12.માઈકોસ્કોપ : લેન્સ પદ્ધતિથી પદાર્થને
મોટો બતાવતું સાધન
13.રેડિયોટેલિસ્કોપ : અવકાશી પદાર્થોમાંથી
આવતા રેડિયો અવાજો ઝીલતું સાધન
14.સિનેમાસ્કોપ : ત્રણ પરિમાણ દશ્યમાન થાય
તેવી યાંત્રિક યોજના
15.સ્ટિરિયોસ્કોપ : ઝીણી વસ્તુને મોટી
બતાવતું સાધન
16.એન્ડોસ્કોપ : ગૃહદર્શક સાધન
17.ઓટોસ્કોપ : કર્ણદર્શક સાધન
18.એસિલોગ્રાફ : વિદ્યુતપ્રવાહની ધ્રુજારી
માપવી
19.કાર્ડિયોગ્રાફ : હદયના દબાણની અસર
નોંધતું સાધન
20.કેસ્કોગ્રાફ : વનસ્પતિને થતાં સંવેદનો
દર્શાવતું સાધન
21.ટેલિગ્રાફ : તાર સંદેશો નોંધનાર સાધન
22.થર્મોગ્રાફ : દિવસના ઉષ્ણતામાનની
અસરવાળો ગ્રાફ બતાવતું સાધન
23.સિનેમેટોગ્રાફ : હાલતાચાલતા ચિત્રની
ફિલ્મ બનાવતું સાધન
24.સિસ્મોગ્રાફ : ધરતીકંપ માપક સાધન
25.એડિફોન : બહેરા માણસો માટે સાંભળવા
માટે મદદ કરતું સાધન
26.ઓપ્ટોફોન : આંધળો માણસ છાપેલું પુસ્તક
વાંચી શકે તેવું સાધન
27.માઈક્રોફોન : વીજળીની મદદથી અવાજને
મોટો બનાવતું સાધન
28.હાઈગ્રોફોન : પાણીની અંદર અવાજનો વેગ
માપતું સાધન
29.ગ્રામોફોન : રેકર્ડ પરથી અસલ અવાજ
ઉત્પન્ન કરતું સાધન
30.ડિક્ટોફોન : કાગળો લખવાનું ગ્રામોફોનની
જેમ કામકરતું સાધન
31.એમીમીટર : વિદ્યુતપ્રવાહનું બળ માપતું
સાધન
32.ટ્રાન્સમીટર : રેડિયોનાં વીજળીક મોજા
મોકલવાનું સાધન
33.થર્મોમીટર : તાપમાન માપવાનું સાધન
34.માઈલોમીટર : વાહને કાપેલ અંતર
દર્શાવતું સાધન
35.વોલ્ટામીટર : વિદ્યુત પૃથક્કરણ કરવા
માટે વપરાતું સાધન
36.સ્પીડોમીટર : ગતિશીલ વાહનની ગતિનો વેગ
દર્શાવતું સાધન
37.હાઈગ્રોમીટર : હવામાં રહેલ ભેજ
માપવાનું સાધન
38.હાઈડ્રોમીટર : પ્રવાહીની વિશિષ્ટ ઘનતા
માપવાનું સાધન
39.મેગ્નોમીટર : ચુંબકીય ક્ષેત્રમાપક સાધન
40.ઓપ્ટોમીટર : દષ્ટિ ક્ષમતામાપક સાધન
41.પાર્યઝોમીટર : સંઘહતા માપક સાધન
42.ઈન્ટરફેરોમીટર : પકાશ તરંગ માપક સાધન
43.એટમોમીટર : બાષ્પદર માપક સાધન
44.એકિટનોમીટર : કિરણતીવ્રતા માપક સાધન
45.એનિમોમીટર : વાયુવેદ દિશા માપક સાધન
46.ઓડિયોમીટર : શ્રવણશક્તિ માપક સાધન
47.કલરિમીટર : વર્ણ તીવ્રતા માપક સાધન
48.ઓલ્ટિમીટર : ઉન્નતતા માપક સાધન
49.કેથેટોમીટર : દ્રવતલતા માપક સાધન
50.કેલરીમીટર : ઉષ્મામાપક સાધન
51.કોનોમીટર : કાલ માપક સાધન
52.પિકનોમીટર : પ્રવાહી લક્ષણ માપક સાધન
53.કિલનોમીટર : ઢાળ માપક સાધન
54.કાયોમીટર : અતિ નિમ્ન તાપ માપક સાધન
55.ગેલ્વેનોમીટર : વીજમાપક સાધન
56.ગોનિયોમીટર : કોણ માપક સાધન
57.ગોસમીટર : ચુંબકત્વ માપક સાધન
58.ગ્રેવિમીટર : ગુરુત્વ માપક સાધન
59.ડેન્સીમીટર : ઘનતા માપક સાધન
60.પિરહેલિયોમીટર : સૂર્યકિરણ માપક સાધન
61.પ્લુવિયોમીટર : વર્ષામાપક સાધન
62.પાયરોમીટર : ઉચ્ચતાપ માપક સાધન
63.પ્લેનિમીટર : સમતલ ફલ માપક સાધન
64.ફોટોમીટર : પ્રકાશ માપક સાધન
65.બેકમેન થર્મોમીટર : તાપવિકાર માપક સાધન
66.બેરોમીટર : વાયુભાર માપક સાધન
67.માઈકોમીટર : સુક્ષ્મતા માપક સાધન
68.મેખમીટર : પરાધ્વનિ વેગ માપક સાધન
69.રિફેકટોમીટર : વક્રીકારકતા માપક સાધન
70.લેકટોમીટર : દૂગ્ધ ઘનતા માપક સાધન
71.વાઈનોમીટર : મદિરામાં મધાર્ક માપક સાધન
72.વેરિયોમીટર : વિમાન ચડઉતર માપક સાધન
73.સ્ફેરોમીટર : ગોળાકાર માપક સાધન
74.સેલિનોમીટર : ક્ષારતા માપક સાધન